ડિસેમ્બર 2021માં લાપતા થયેલા કરણદીપના અવશેષ જુલાઇ 2024માં મળ્યાં

Tuesday 13th August 2024 11:49 EDT
 

લંડનઃ ડિસેમ્બર 2021માં લાપતા બનેલા કરણદીપ સિંહના અવશેષો પોલીસને જુલાઇ 2024માં હર્શેલપાર્ક ખાતેથી મળી આવ્યાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે, કરણદીપ હોમલેસ હતો તેની અમને અત્યાર સુધી જાણ નહોતી. તે થોડા સમય પહેલાં જ તેના હંગામી રહેણાંકને છોડીને ચાલ્યો ગયો હતો અને હર્શેલ પાર્કમાં ખુલ્લામાં પડી રહેતો હતો. પોલીસે જણાવ્યું હતું કે, કરણદીપ લાપતા બન્યો ત્યારે તે હોમલેસ હોવાની અમને જાણ કરાઇ નહોતી. અમારી તપાસમાં અમને આ બાબતની જાણ થઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter