ડો. અરવિન્દરસિંહ ગ્લોબલ ઇન્ફ્લુઅન્સ માટે સન્માનિત

Tuesday 19th September 2023 12:42 EDT
 

લંડનઃ ભારતના રાજસ્થાન સ્થિત ઉદયપુરના અર્થ ગ્રુપના સીઇઓ અને ચેરમેન ડો. અરવિન્દસિંહને ક્રન્ચબેઝની ટોચના 20 ગ્લોબલ ઇન્ફ્લુઅન્સર્સની યાદીમાં 19મું સ્થાન પ્રાપ્ત થયું છે. 7મી સપ્ટેમ્બરે બ્રિટિશ પાર્લામેન્ટમાં આયોજિત એક સમારોહમાં તેમને સન્માનિત કરાયાં હતાં. ડો. અરવિન્દરસિંહની આ સિદ્ધિ તેમના પોતાના તેમજ ભારત માટે અદ્વિતિય છે. બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા અપાયેલું આ સન્માન મેડિકલ અને બિઝનેસ સેક્ટરમાં તેમની અદ્વિતિય સિદ્ધીઓને માન્યતા આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter