ડો. રશ્મિ મંત્રી કિંગ્સ બર્થડે ઓનર્સ લિસ્ટ 2026માં 'OBE'થી સન્માનિત

Tuesday 08th September 2026 10:24 EDT
 
 

લંડનઃ બ્રિટિશ યુથ ઇન્ટરનેશનલ કોલેજના સ્થાપક અને ગ્લોબલ સુપરમેથ્સ લર્નિંગ પ્લેટફોર્મ દેશ-વિદેશમાં પહોંચાડનાર ડો. રશ્મિ મંત્રીને આંતરરાષ્ટ્રીય શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે અપ્રતિમ યોગદાન બદલ કિંગ્સ બર્થડે ઓનર્સ લિસ્ટ 2026માં ગૌરવપૂર્ણ 'ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર' (OBE) થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન અંગે પ્રતિક્રિયા આપતા ડો. રશ્મિ મંત્રીએ જણાવ્યું હતું કે, OBE સન્માન મેળવવું એ મારા માટે અત્યંત નમ્રતા અને ગૌરવની ક્ષણ છે. મારી આ સફર સાબિત કરે છે કે શિક્ષણ તમામ સામાજિક અને ભૌગોલિક સીમાઓને તોડી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter