દરેક હત્યા પાછળ સમાજને £.૩ મિલિયનનો ખર્ચ !

Wednesday 01st August 2018 02:33 EDT
 

લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં થતી દરેક હત્યા સમાજને ૩ મિલિયન પાઉન્ડની પડતી હોવાનો અંદાજ હોમ ઓફિસના અહેવાલમાં રજૂ કરાયો હતો. ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ પર બોજ થવા ઉપરાંત આ રકમમાં મૃત્યુને લીધે થયેલા શારીરિક તેમજ લાગણીકીય નુક્સાનનો અંદાજીત ખર્ચ પણ સામેલ છે.

સંશોધકોએ છેતરપિંડી અને સાઈબર ગુનાને બાદ કરતા વ્યક્તિ સામે થતાં ગુનાની ૪૪ બિલિયન પાઉન્ડની કુલ રકમમાંથી ગુનાને લીધે થતા આર્થિક અને સામાજિક ખર્ચની અંદાજે ગણતરી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter