નવા વર્ષના દિવસે લંડનમાં ભવ્ય પરેડનું આયોજન

Tuesday 06th January 2026 09:18 EST
 
 

લંડનઃ નવા વર્ષની પરેડ જોવા માટે હજારો લંડનવાસીઓ સડકો પર ઉમટી પડ્યાં હતાં. પિકાડિલ્લીથી વ્હાઇટ હોલ સુધીની પરેડમાં 8000થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. લંડનના મેયર સર સાદિક ખાને લંડનની નવા વર્ષની ઉજવણીને વિશ્વની સૌથી મહાન ઉજવણી તરીકે વર્ણવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter