નવા વર્ષમાં રેલવેની વાર્ષિક સીઝન ટિકિટમાં ભાવવધારો

Wednesday 03rd January 2024 08:59 EST
 
 

લંડનઃ 2024થી નેશનલ રેલવે ભાડાંમાં વધારો ઝીંકાયો છે. જેના કારણે લંડન આવતાં અને જતાં પ્રવાસીઓએ વધુ નાણા ચૂકવવા પડશે. સરકારે જણાવ્યું છે કે ભાડાં વધારો 4.9 ટકા સુધી સીમિત રહેશે. રેલવેના અધિકારીઓએ જણાવ્યું છે કે વાર્ષિક ભાડાંવધારો ઐતિહાસિક આધારો પર કરાયો છે. જોકે આ વધારો માર્ચ 2024 સુધી વિલંબિત કરાય તેવી પણ સંભાવના છે.

લંડનથી અન્ય સ્થળોની વાર્ષિક સીઝન ટિકિટ

લંડનથી રીડિંગઃ £6,336 to £6,646.46

લંડનથી લ્યૂટનઃ £6,288 to £6,596

લંડનથી ગિલ્ડફોર્ડઃ 5,352 to £5,614.25

લંડનથી વોટફોર્ડઃ £4,268 to £4,477.13

લંડનથી સ્લાઉઃ £4,132 to £4,334.47

લંડનથી બેસિંગસ્ટોકઃ £6,336 to £6,646.46

લંડનથી કેલ્મ્સફોર્ડઃ £5,992 to £6,285.61

લંડનથી ટુનબ્રિજવેલ્સઃ £6,388 to £6,701.01

લંડનથી ક્રાઉલીઃ £5,388 to £5,652.01

લંડનથી બ્રાઇટનઃ £6,616 to £6,940.18


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter