નોકરી અપાવવાના બહાને મહિલા પર બળાત્કાર માટે ગુરવિન્દર દોષી

Tuesday 17th March 2026 11:41 EDT
 
 

લંડનઃ જોબ મેળવવામાં મદદ કરવાના બહાને હોટેલમાં બોલાવી મહિલા પર બળાત્કાર ગુજારવા માટે નોર્થોલ્ટના 37 વર્ષીય ગુરવિન્દર સિંહને સાઉથવાર્ક ક્રાઉન કોર્ટ દ્વારા દોષી ઠેરવાયો છે. તેને 15 એપ્રિલના રોજ સજાની સુનાવણી કરાશે. પોલીસે જો કોઇ અન્ય પીડિતા હોય તો સામે આવવા અપીલ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter