લંડન
ઓટોમ સ્ટેટમેન્ટમાં ચાન્સેલર જેરેમી હન્ટે જાહેરાત કરી હતી કે પેન્શન અને અન્ય બેનિફિટ્સમાં 10.1 ટકાનો વધારો કરાશે. જેના પગલે ડિપાર્ટમેન્ટ ફોર વર્ક્સ એન્ડ પેન્શન દ્વારા બેનિફિટ્સ અને પેન્શનના પેમેન્ટ માટેના સુધારેલા સાપ્તાહિક દરો જાહેર કરાયાં છે. જેના કારણે લાભો પર નભતાં લોકોને મોંઘવારી સામે લડવામાં મદદ મળી રહેશે. તેવી જ રીતે જેરેમી હન્ટે ટ્રીપલ લોકના વચનનું પાલન કરવાની પણ બાંયધરી આપી હતી.
2023-24 માટેના સુધારેલા પેન્શન અને બેનિફિટ્સ
1 એટેન્ડન્સ એલાઉન્સ
હાયર રેટ – 101.75 પાઉન્ડ
લોઅર રેટ – 68.10 પાઉન્ડ
2 કેરર્સ એલાઉન્સ
એપ્રિલ 2023નો દર – 76.75 પાઉન્ડ
3 ડિસએબિલિટી લિવિંગ એલાઉન્સ- ચાઇલ્ડ ડિસએબિલિટી પેમેન્ટ
હાઇએસ્ટ – 101.75 પાઉન્ડ
મિડલ – 68.10 પાઉન્ડ
લોએસ્ટ - 26.90 પાઉન્ડ
4 મોબિલિટી કોમ્પોનન્ટ
હાયર રેટ – 71.00 પાઉન્ડ
લોઅર રેટ – 26.90 પાઉન્ડ
5 એમ્પ્લોયમેન્ટ એન્ડ સપોર્ટ એલાઉન્સ
25 વર્ષથી નીચે – 67.20 પાઉન્ડ
25 વર્ષથી ઉપર – 84.80 પાઉન્ડ
6 હાઉસિંગ બેનિફિટ
સિંગલ પર્સન એલાઉન્સ
25 વર્ષથી નીચે – 67.20 પાઉન્ડ
25 વર્ષથી ઉપર – 84.80 પાઉન્ડ
કપલ એલાઉન્સ
બંને 18 વર્ષથી નીચે – 101.50 પાઉન્ડ
એક અથવા બંને 18 વર્ષથી ઉપર – 133.30 પાઉન્ડ
7 ઇનકેપેસિટી બેનિફિટ
લોંગ ટર્મ – 130.20 પાઉન્ડ
8 ઇનકમ સપોર્ટ
25 વર્ષથી નીચે – 67.20 પાઉન્ડ
25 વર્ષથી ઉપર – 84.80 પાઉન્ડ
9 જોબ સીકર્સ એલાઉન્સ
25 વર્ષથી નીચે – 67.20 પાઉન્ડ
25 વર્ષથી ઉપર – 84.80 પાઉન્ડ
10 મેટરનિટી-પેટરનિટી- શેર્ડ પેરેન્ટલ એલાઉન્સ
સ્ટાન્ડર્ડ રેટ – 172.48 પાઉન્ડ
11 પેન્શન ક્રેડિટ
સિંગલ – 201.05 પાઉન્ડ
કપલ – 306.85 પાઉન્ડ
12 પર્સનલ ઇન્ડિપેન્ડન્ટ પેમેન્ટ
ડેઇલી લિવિંગ કોમ્પોનન્ટ
એનહેન્સ્ડ – 101.75 પાઉન્ડ
સ્ટાન્ડર્ડ – 68.10 પાઉન્ડ
મોબિલિટી કોમ્પોનન્ટ
એનહેન્સ્ડ – 71.00 પાઉન્ડ
સ્ટાન્ડર્ડ – 26.90 પાઉન્ડ
13 સ્ટાન્ડર્ડ પેન્શન
ફૂલ ન્યૂ સ્ટેટ પેન્શન – 203.85 પાઉન્ડ
બેઝિક ઓલ્ડ સ્ટેટ પેન્શન – 156.20 પાઉન્ડ
14 યુનિવર્સલ ક્રેડિટ ( માસિક દરો)
સ્ટાન્ડર્ડ એલાઉન્સ
સિંગલ 25 વર્ષથી નીચે – 292.11 પાઉન્ડ
સિંગલ 25 વર્ષથી ઉપર – 368.74 પાઉન્ડ
કપલ 25 વર્ષથી નીચે – 458.51 પાઉન્ડ
કપલ 25 વર્ષથી ઉપર – 578.82 પાઉન્ડ
15 વિધવા પેન્શન
સ્ટાન્ડર્ડ રેટ – 139.10 પાઉન્ડ


