પેપર ચોરાતા GCSEની ફરી પરીક્ષા લેવાઈ

Wednesday 29th August 2018 04:58 EDT
 

લંડનઃ ચોરો વાનમાંથી GCSEપરીક્ષાના પેપરો ચોરી જતાં પરીક્ષા નવેસર લેવી પડી હતી. દેશના સૌથી મોટા એક્ઝામ બોર્ડ પૈકીના એક એડેક્સેલે આ વાત સ્વીકારી હતી.

તેમણે જણાવ્યું હતું કે GCSE રશિયન અને GCSEઅરેબિક માટેના બીજા બે પેપર રદ કરવામાં આવ્યા હતા અને જૂના પેપરોમાંથી પ્રશ્રો બદલીને અપાયા હતા. પેપર ચોરાયાની અને તે પેપરોના બદલે નવા પેપર પહોંચાડવાનું તમામ પરીક્ષા કેન્દ્રોને જણાવાયું હતું


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter