પોસ્ટ ઓફિસના વરિષ્ઠ અધિકારીઓએ મને ગેરમાર્ગે દોર્યો હતોઃ સર એડ ડેવી

Tuesday 09th January 2024 10:54 EST
 

લંડનઃ લિબરલ ડેમોક્રેટ નેતા અને પૂર્વ પોસ્ટલ અફેર્સ મિનિસ્ટર સર એડ ડેવી હવે પોસ્ટ ઓફિસ આઇટી સ્કેન્ડલ મુદ્દે તેમની કામગીરી અંગે દબાણમાં આવી ગયાં છે. મે 2010માં સ્કેન્ડલ મુદ્દે અભિયાન ચલાવનારા સબ પોસ્ટ માસ્ટર એલન બેટ્સને મળવાનો ડેવીએ ઇનકાર કરી દીધો હતો. હવે તે કહી રહ્યા છે કે મને પોસ્ટ ઓફિસના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter