પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન કુદરતના ખોળે

Wednesday 05th May 2021 02:03 EDT
 
 

૧૦મી વેડિંગ એનિવર્સરીની તૈયારી માટે કુદરતના ખોળે આવેલા કેટ મિડલટન અને પ્રિન્સ વિલિયમસન ઉલ્લાસિત દેખાયા હતા. મંગળવારે આ શાહી યુગલે કન્ટ્રી ડરહામમાં એક ખેતરની મુલાકાત પહોંચી ગયા હતા. ડચેઝે ખાકી જેકેટ અને ૪૭૫ પાઉન્ડ શૂઝ સાથે ટ્રેકટર સવારી કરી હતી અને બકરીના બચ્ચાને પણ રમાડ્યા હતાં અને ખેડૂતની પુત્રી સાથે પણ ક્વોલિટી ટાઈમ પસાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter