પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટે મુંબઈની ક્રાફ્ટ સ્કૂલની મુલાકાત લીધી

Tuesday 24th November 2026 08:57 EST
 
 

લંડનઃ પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ પરંપરાગત હસ્તકલાના કૌશલ્યોનું જતન કરવા માટે મહિલાઓને તાલીમ આપતી મુંબઈની એક ક્રાફ્ટ સ્કૂલમાં પહોંચ્યા હતા. પ્રિન્સેસ કેટને કાપડ અને ટેક્સટાઇલમાં ઊંડો રસ છે અને તેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં યુકેની અનેક વણાટ મિલો અને ઉત્પાદકોની મુલાકાત લીધી છે. વર્ષ 2016માં સ્થપાયેલી ચાણક્ય સંસ્થા મહિલાઓને સેંકડો પરંપરાગત ભારતીય હાથભરત અને કાપડની તકનીકોની તાલીમ આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter