પ્રીતિ પટેલને ડેમહૂડ અને કુલવીર સિંહ રેન્જરને લોર્ડની ઉપાધિ

Tuesday 13th June 2023 14:35 EDT
 
 

લંડનઃ બોરિસ જોન્સન દ્વારા ભલામણ કરાયેલા ઓનર્સ લિસ્ટમાં તેમના ગાઢ સહયોગી અને પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને ડેમહૂડથી સન્માનિત કરવાની ભલામણ કરાઇ છે. તે ઉપરાંત લોર્ડ્સની ઉપાધિ માટે કુલવીર સિંહ રેન્જરના નામની ભલામણ કરાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter