લંડનઃ અભ્યાસ કરતી વખતે કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રેમમાં પડ્યા બાદ ફરી એકવાર સુનાક દંપતી યુનિવર્સિટી કેમ્પસ ખાતે પહોંચ્યું હતું. જોકે વિદ્યાર્થી તરીકે નહીં પરંતુ 2025ના વિદ્યાર્થીઓને સંબોધન કરવા. અક્ષતા મૂર્તિએ જણાવ્યું હતું કે, અમે પહેલીવાર અહીં મળ્યાં હતાં.