લંડનઃ બર્મિંગહામના સગીર શાન ફારૂક પર આતંકવાદના આરોપ મૂકાયા છે. તેના પર આતંકવાદી મટિરિયલ રાખવા અને તેને વહેંચવાના આરોપ મૂકાયા છે. ઓગસ્ટ 2023માં શાન ફારૂકની આમિર અલ હરિથની સાથે ધરપકડ કરાઇ હતી. અલ હરિથ પર પણ ઉશ્કેરણીજનક સાહિત્ય રાખવા અને વહેંચવાના આરોપ છે.

