બાળકોને ૧૧ની વયથી જ GCSEની પ્રેક્ટિસ

Wednesday 05th September 2018 03:33 EDT
 
 

લંડનઃ સ્કૂલોમાં બાળકોને ૧૧ની વયથી જ GCSEs મોડેલની પરીક્ષા માટે અભ્યાસ કરાવાય છે. તેનો અર્થ એ થાય કે ૧૨ અથવા ૧૩ની વયે લેતા પહેલા વિદ્યાર્થીઓને માત્ર બે વર્ષનું જ સેકન્ડરી સ્કૂલિંગ રહે છે.

ઓફ્સટેડના વડા એમન્ડા સ્પાઈલમેને જણાવ્યું હતું કે તેને લીધે સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓને જે વિષયસામગ્રીનો અભ્યાસ કરાવવાનો હોય છે તે સીમિત થઈ જાય છે. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રકારના ટેસ્ટનો ઉપયોગ ખૂબ ચિંતાજનક છે. તેમણે સામાન્ય કરતાં એક વર્ષ પહેલા એટલે કે યર ૯માં GCSE કોર્સ શરૂ કરતી કેટલીક સ્કૂલોની ટીકા કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter