લંડનઃ બ્રિટિશ યૂથ ઇન્ટરનેશનલ કોલેજ દ્વારા આયોજિત સાતમી એન્યુઅલ ઇન્ટરનેશનલ મેથ્સ ઓલિમ્પિયાડ કોમ્પિટિશનના 13 વિજેતાના નામ જાહેર કરાયાં છે જેમાં મોટાભાગના એશિયન મૂળના બાળકોનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં સમગ્ર વિશ્વમાંથી હજારો વિદ્યાર્થીઓ ભાગ લેતાં હોય છે.
વિજેતા વિદ્યાર્થીઓ
- આન્યા મુપ્પિડી – લેધરહેડ – લેવલ 1
- અનૈષા સક્સેના – ગ્લાસગો – લેવલ 2
- સક્ષમ કટારિયા – બર્મિંગહામ – લેવલ 3
- આઇઝિયા તાહિર – ગ્લાસગો – લેવલ 4
- ચિન્મય કાનુમારી – હેમ્પસ્ટેડ – લેવલ 5
- આરવ શાહ – બર્મિંગહામ – લેવલ 6
- કપિશાન કાદસન – લંડન – લેવલ 7
- જિત્યા કૃતિકા કોટ્ટે – લીવરપૂલ – લેવલ 8
- ક્રિશ્ના નાયર – ગ્લાસગો – લેવલ 9
- પ્રણવ ઐયર – રીડિંગ – લેવલ 10
- તેજસ મિત્તલ – એડિનબરો – લેવલ 10
- આબેલ એબી – એડિનબરો – લેવલ 11
- વિવાન રાવત – ગ્લાસગો – લેવલ 11