બ્રિટન અને સાઉદી અરબના પાટવી કુંવરો વચ્ચે ઉષ્માસભર મુલાકાત

Tuesday 10th February 2026 09:34 EST
 
 

લંડનઃ બ્રિટનના પાટવી કુંવર પ્રિન્સ વિલિયમ 9 ફેબ્રુઆરીના રોજ સાઉદી અરબની તેમની સૌપ્રથમ મુલાકાતે પહોંચ્યા હતા. પ્રિન્સ વિલિયમ અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સાઉદ વચ્ચે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ અત – તુરૈફ ખાતે મુલાકાત યોજાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter