બ્રિટનનો આર્થિક વિકાસ મંદ પડશે ?

Thursday 16th August 2018 02:17 EDT
 

લંડનઃ બ્રેક્ઝિટ પછીના વર્ષોમાં ઈમિગ્રેશનમાં તીવ્ર ઘટાડો નોંધાશે તો બ્રિટનનું ભવિષ્ય પણ જાપાનની માફક કાયમી નબળા આર્થિક વિકાસનું રહેશે. માત્ર નવ વર્ષના ગાળામાં કામ કરતી વસતિમાં ઘટાડો થશે તેવા સંકેત મળી રહ્યા છે.

તેના પરિણામે અર્થતંત્રનો વેગ ધીમો પડશે. ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થતાં બિઝનેસીસમાં મૂડી રોકાણ મંદ પડી જશે અને પબ્લિક ફાયનાન્સ પર ભારે બોજ પડશે. HSBCના ઈકોનોમિસ્ટ જેમ્સ પોમેરોયે જણાવ્યું હતું કે તેનો ઉકેલ લાવવા નિવૃત્તિની વય વધારીને ૭૦ વર્ષ કરવી જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter