બ્રિટિશ રોયલ નેવીનું એફ-35બી યુદ્ધવિમાન ભારતમાં ખોટકાયું

Tuesday 24th June 2025 11:30 EDT
 
 

લંડનઃ ઇંધણ ઓછું હોવાથી 14 જૂનના રોજ બ્રિટિશ રોયલ નેવીના એફ-35બી યુદ્ધવિમાનને ભારતના કેરળના તિરુવનંતપુરમ ખાતે તાકિદનું ઉતરાણ કરવું પડ્યું હતું. ભારતીય એરફોર્સે વિમાનને રિફ્યુઅલિંગની વ્યવસ્થા કરી આપી હતી પરંતુ તેની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાતાં વિમાન છેલ્લા સપ્તાહથી ખોટકાયેલી હાલતમાં પડ્યું છે. આ વિમાન યુકેના વિમાનવાહક જહાજ એચએમએસ પ્રિન્સ ઓફ વેલ્સ પર તહેનાત હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter