બ્રિટિશ શેડો ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરે ધોલેરામાં ટાટાના સોલર પ્લાન્ટની મુલાકાત લીધી

Tuesday 27th February 2024 10:51 EST
 
 

લંડનઃ બ્રિટનના શેડો ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એન્જેલ રાઇનેરે ગુજરાતના ધોલેરાના મહાદેવપુરા ખાતે સ્થિત ટાટા સોલર પાવર પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ધોલેરામાં ટાટા પાવરનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ આવેલો છે. એન્જેલ રાઇનેર વિશેષ હેલિકોપ્ટર દ્વારા પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં ટાટા પાવરના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter