લંડનઃ ડિફેન્સ શિખ નેટવર્ક અને બ્રિટિશ આર્મી દ્વારા એલ્ડરશોટ ગેરિસન ખાતે શિખ માર્શલ પરંપરાના વાર્ષિક ઉત્સવ હોલા મોહલ્લાની રંગોથી સભર ઉજવણી કરાઇ હતી. તસવીરમાં બ્રિટિશ આર્મીના શિખ જવાનો હોલા મોહલ્લાના રંગે રંગાયેલા નજરે પડે છે.