ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમોનું હાઇ કમિશન ખાતે સ્વાગત

Tuesday 04th June 2024 13:12 EDT
 
 

લંડનઃ ભારતના હાઇ કમિશન ખાતે ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમનું ઉષ્માસભર સ્વાગત કરાયું હતું. અત્રે ઉપસ્થિત મહાનુભાવોએ ભારતીય હોકી ખેલાડીઓની સિદ્ધીઓ અને અવરોધો સામે બાથ ભીડવાની ક્ષમતાની ભરપૂર પ્રશંસા કરી હતી. હાલમાં ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમો સપ્તાહાંતથી શરૂ થયેલી એફઆઇએચ પ્રો લીગ ફિક્સચર્સમાં ભાગ લેવા યુકે પહોંચી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter