ભારતીય અને બ્રિટિશ સેનાની સંયુક્ત મિલિટરી કવાયતનો પ્રારંભ

Tuesday 18th November 2025 10:03 EST
 
 

લંડનઃ ભારતના રાજસ્થાન સ્ટેટના બિકાનેર જિલ્લામાં સ્થિત મહાજન ફિલ્ડ ફાયરિંગ ફિલ્ડ ખાતે સોમવારથી ભારત અને યુકે વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયતનો પ્રારંભ થયો હતો. બંને દેશની આ આઠમી કવાયતને અજેય વોરિયર-25 નામ અપાયું છે. 14 દિવસની આ કવાયતમાં ભારત અને બ્રિટનના 240 જવાનો અને અધિકારીઓ ભાગ લઇ રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter