લંડનઃ ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદની આગેવાનીમાં ભારતીય પ્રતિનિધિમંડળે માઇગ્રેશન મિનિસ્ટર સીમા મલ્હોત્રા સાથે યુકેના સંસદભવનમાં મુલાકાત કરી ઓપરેશન સિંદુર અંગે માહિતી આપી હતી અને આતંકવાદ સામે લડવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. મુલાકાત બાદ રવિશંકરે જણાવ્યું હતું કે, અમે સીમા મલ્હોત્રાને ઓપરેશન સિંદુર અંગે માહિતી આપી હતી