મહિલા પર બળાત્કાર માટે વેસ્ટ હીથ ડ્રાઇવનો એહમદ દોષી

Tuesday 30th July 2024 12:48 EDT
 
 

લંડનઃ ગોલ્ડર્સ ગ્રીનના વેસ્ટ હીથ ડ્રાઇવ ખાતે રહેતા એહમદ ફાહમીને એક મહિલા પર સેક્સ્યુઅલ એટેક અને અન્ય એક મહિલા પર બળાત્કાર કરવાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે. હેન્ડન મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા એહમદને બળાત્કારના એક અને સેક્સ્યુઅલ એટેકના 3 આરોપ માટે દોષી ઠેરવાયો હતો. 45 વર્ષીય એહમદ એન્કર હોટલમાં કામ કરતો હતો. પોલીસની તપાસમાં એહમદ ભૂતકાળના બે કેસમાં પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter