મહિલા વિરુદ્ધ હિંસાના વિરોધમાં સમગ્ર યુકેમાં રેલીઓ યોજાઇ

Tuesday 21st January 2025 09:36 EST
 
 

લંડનઃ સમગ્ર યુકેમાં પહેલીવાર 22 સ્થળો ખાતે મહિલા અધિકારના સમર્થન અને મહિલા તથા સગીરાઓ વિરુદ્ધની હિંસાના વિરોધમાં હજારો લોકો રેલીઓમાં સામેલ થયાં હતાં. આંકડા અનુસાર છેલ્લા એક વર્ષમાં મહિલાઓ અને સગીરાઓ વિરુદ્ધ હિંસાના એક મિલિયન કરતાં વધુ અપરાધ નોંધાયા છે. મહિલા વિરોધી હિંસા યુકેમાં એક રાષ્ટ્રીય કટોકટી બની ચૂકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter