'યુનિવર્સીટી અોફ મીયામી'ના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનોમાં જણાયું છે કે દરેક મહિલાને હસાવી શકે તેવો પ્રેમી પસંદ પડે છે. આજ રીતે પુરૂષોને પણ સારી 'સેન્સ અોફ હ્યુમર' ધરાવતી યુવતીઅો વધારે પસંદ પડે છે. આ સંશોધન એમ સાબીત કરે છે દરેક પ્રકારના સંબંધોમાં હાસ્યનું ખુબજ મહત્વ રહેલું છે.