મેટ પોલીસના પૂર્વ અધિકારીને 12 મહિનાની સસ્પેન્ડેડ કેદ

Tuesday 05th December 2023 11:30 EST
 

લંડનઃ પોતાના હેતૂઓ માટે કોમ્પ્યુટર સિસ્ટમો પર બિનઅધિકૃત સર્ચ કરનારા મેટ્રોપોલિટન પોલીસના પૂર્વ અધિકારી મોહમ્મદ રહેમાનને 12 મહિનાની સસ્પેન્ડેડ કેદની સજા કરાઇ છે. રહેમાનને તેના આ અપરાધ માટે સાઉથવાર્ક ક્રાઉન કોર્ટ દ્વારા 100 કલાકની કોમ્યુનિટી સર્વિસ અને 20 દિવસ માટે રિહેબિલિટેશન એક્ટિવિટીની પણ સજા કરાઇ છે. પોતાની નોકરીમાં સાત આરોપો માટે રહેમાને પોતાને દોષી માન્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter