લંડનઃ લંડનમાં ઉલેઝના વિસ્તરણના વિરોધમાં આંદોલન ઉગ્ર બની રહ્યું છે. હવે દેખાવકારોએ મેયર સાદિક ખાનના નિવાસસ્થાન સામે જ ડેરા નાખ્યાં છે. નારાજ વાહનચાલકો મેયરના નિવાસસ્થાન સામે જ તંબુ નાખીને વિવિધ પ્રકારના સ્લોગન અને બેનરો દ્વારા ઉલેઝનો વિરોધ કરી રહ્યાં છે.


