યુકેના ઈન્ટરનેશનલ લાયેઝન ઓફિસર (ILO) લેફ્ટનન્ટ કમાન્ડર સ્ટીફન સ્મિથ ૨૨મી જૂનને મંગળવારે ગુરુગ્રામમાં ઈન્ડિયન નેવીના ઈન્ફર્મેશન ફ્યુઝન સેન્ટર – ઈન્ડિયન ઓસન રિજન (IFC-IOR) તેઓ સેન્ટરમાં પૂર્ણ સમય માટે કાર્યરત રહેશે અને ભારતના સશસ્ત્ર દળો અને સહયોગી દેશોના તેમના સમકક્ષ લાયેઝન ઓફિસરો સાથે મળીને આ પ્રદેશમાં મેરીટાઈમ ડોમેન વિશે જાગ્રતિ વધારવા માટે કામ કરશે.