યુકેના રાજકારણમાં એશિયન સિતારાની યાદી

Monday 22nd May 2017 08:26 EDT
 
 

લંડનઃ યુકેના રાજકીય પક્ષોએ આગામી ૮ જૂને હાઉસ ઓફ કોમન્સની ૬૫૦ બેઠકના જનરલ ઈલેક્શન માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ વખતે એશિયન ઉમેદવારોએ પણ હોંશપૂર્વક રાજકારણમાં પોતાનું નસીબ અજમાવવાની તૈયારી દર્શાવી છે ત્યારે ટોરી અને લેબર પાર્ટી સહિતના પક્ષોએ ડાયસ્પોરા તરફનો ઝૂકાવ દર્શાવ્યો છે અને નોંધપાત્ર સંખ્યામાં એશિયન ઉમેદવારોની પસંદગી કરી છે, જેમાં લેબર પાર્ટી (૪૧), લિબરલ ડેમોક્રેટ્સ (૩૦), કન્ઝર્વેટિવ પાર્ટી (૨૪), ઈન્ડિપેન્ડન્ટ (૧૪), ગ્રીન પાર્ટી (૧૧), UKIP (૧૦) તેમજ અન્યોનો સમાવેશ કરાયો છે.

પાર્લામેન્ટની તમામ ૬૫૦ બેઠકોમાંથી ૧૧૮ બેઠક પર પસંદ કરાયેલાં એશિયન ઉમેદવારોની યાદી આ સાથે રજૂ કરી છે.

અરુન્ડેલ એન્ડ સાઉથ ડાઉન્સ

શ્વેતા કાપડિયા (LD)

એઈલ્સબરી

વિજય એસ. રાવ (UKIP)

બાર્કિંગ

તલાટી મિનેશ (C)

બેસિલ્ડન સાઉથ એન્ડ થુરોક ઈસ્ટ

રીતેન્દ્ર બેનરજી (LD)

બેટલી એન્ડ સ્પેન

મોહમ્મદ હનિફ (Ind)

બેકનહામ

મરિના અહમદ (Lab)

બેડફર્ડ

મોહમ્મદ યાસિન (Lab)

બેથનાલ ગ્રીન એન્ડ બો

* રુશનઆરા અલી (Lab)

અજમલ મશરુર (Ind)

બર્મિંગહામ એજબાસ્ટન

પ્રીત ગિલ (Lab Co-op)*

બર્મિંગહામ હોલ ગ્રીન

રીના રેન્જર (C)

બર્મિંગહામ હોજ હિલ

અહમરીન રઝા (C)

મોહમ્મદ ખાન (UKIP)

બર્મિંગહામ લેડીવૂડ

* શબાના મહમૂદ (Lab)

બર્મિંગહામ પેરી બાર

*ખાલિદ મહમૂદ (Lab)

પ્રેમજીતસિંહ (LD)

વિજય રાણા (Green)

હરજિન્દરસિંહ (Open)

શણગારાસિંહ ભાટો (Soc Lab)

બર્મિંગહામ યાર્ડલી

મોહમ્મદ અફઝલ (C)

બ્લેકબર્ન

ઈરફાન અહમદ (LD)

બોલ્ટન સાઉથ ઈસ્ટ

* યાસ્મીન કુરેશી (Lab)

બ્રેડફર્ડ ઈસ્ટ

* ઈમરાન હુસૈન (Lab)

બ્રેડફર્ડ વેસ્ટ

* નાઝ શાહ (Lab)

મુહમ્મદ હિજાઝી (Ind)

હુસૈન ખાદિમ(ND)

સલમા યાકૂબ (ND)

બ્રેન્ટ સેન્ટ્રલ

રાહુલ ભણસાલી (C)

બ્રેન્ટ નોર્થ

અમીત જોગીઆ (C)

બ્રિસ્ટોલ નોર્થ-વેસ્ટ

શર્મિલા બૌસા (Green)

બ્રિસ્ટોલ વેસ્ટ

થંગમ ડેબોનેર (Lab)

બ્રુમ્સગોવ

*સાજિદ જાવિદ (C)

બ્રોકબર્ન

એન્ડ્રુ ગ્રેહામ(LD)

કેમ્બ્રિજશાયર નોર્થ વેસ્ટ

*શૈલેષ વારા (C)

કેમ્બ્રિજશાયર સાઉથ ઈસ્ટ

લ્યુસી નેથસિંઘા (LD)

કાર્ડિફ સેન્ટ્રલ

સરુલ-ઈસ્લામ મોહમ્મદ (UKIP)

કાર્સલ્ટન એન્ડ વેલિંગ્ટન

અમીના ઈબ્રાહીમ (Lab)

શાશા ખાન (Green)

ચેમ્સફર્ડ

હાસમ રેઝા (Green)

ચિંગ્ફર્ડએન્ડ વૂડફર્ડ ગ્રીન

બિલાલ મહમૂદ (Lab)

ચિપિંગ બાર્નેટ

મારિશા રાય (LD)

સિટીઝ ઓફ લંડન એન્ડ વેસ્ટમિન્સ્ટર

અનિલ ભટ્ટી (UKIP)

ધ મહારાજા ઓફ કાશ્મીર અંકિત લવ (Ind)

ક્લુઈડ વેસ્ટ

વિક્ટર બાબુ (LD)

કોવેન્ટ્રી નોર્થ ઈસ્ટ

અવતાર ટગ્ગર (UKIP)

અફઝલ મહમૂદ (Ind)

કોવેન્ટ્રી નોર્થ વેસ્ટ

રેશમ કોટેચા (C)

ડર્બી સાઉથ

જો નૈટા (LD)

ડેવિઝેસ

ઈમ્તિયાઝ શેખ (Lab)

ડ્યુસબરી

અદનાન હુસૈન(LD)

ડલીચ એન્ડ વેસ્ટ નોરવૂડ

રશિદ નિક્સ (Green)

ઈલિંગ સેન્ટ્રલ એન્ડ એક્ટન

*રુપા હક (Lab)

ઈલિંગ નોર્થ

હુ માયરા સેન્ડર્સ (LD)

ઈલિંગ સાઉથોલ

* વિરેન્દ્ર શર્મા (Lab)

અરજિન્દર થિઆરા (WRP)

નાઈજેલ લાખાઈ (LD)

ઈસ્ટ હામ

ચૌધરી અફઝલ (Friends)

મિર્ઝા રહેમાન (Ind)

એડિનબરા સાઉથ વેસ્ટ

ફોયસોલ ચૌધરી (Lab)

આયેશા મીર (LD)

એડમન્ટન

બેન્જામિન ગિલ (Green)

એક્સટર

જેમ્સ ટાઘડિશૈન Taghdissian (C)

ફેરહામ

*સુએલા ફર્નાન્ડીસ (C)

ફેલ્ધામ એન્ડ હેસ્ટન

સમીર જસ્સાલ (C)

*સીમા મલ્હોત્રા (Lab Co-op)

હિના મલિક (LD)

જીલિંગહામ એન્ડ રેઈનહામ

*રેહમાન ચિશ્તી (C)

ગ્રેન્થામ એન્ડ સ્ટેમફર્ડ

અનિતા ડે (LD)

તારિક મહમૂદ (Ind)

હેકની નોર્થ એન્ડ સ્ટોક ન્યુઈંગ્ટન

શાહાહાન્દ્રીઆ ખાન (Friends)

હેકની સાઉથ એન્ડ શોર્ડિચ

દેવ રાવલ (LD)

હેમરસ્મિથ

જગદેવસિંહ હૌઝારી (Ind)

હેમ્પશાયર ઈસ્ટ

રોહિત દાસગુપ્તા (Lab)

હેમ્પશાયર નોર્થ ઈસ્ટ

*રાનિલ જયવર્દેના (C)

હેમ્પસ્ટેડ એન્ડ કિલ્બર્ન

*તુલિપ સિદ્દિક (Lab)

હારબરો

ઝફર હક (LD)

હેરો ઈસ્ટ

નવીન શાહ (Lab)

હેરો વેસ્ટ

રાથી આલગારત્નમ (UKIP)

હેઝલ ગ્રોવ

નવ મિશ્રા (Lab)

હેમેલ હેમ્પસ્ટેડ

શેરિફ હસન (Green)

હિચિન એન્ડ હાર્પેન્ડન

હ્યુજ આનંદ (LD)

હોર્નચર્ચ એન્ડ અપમિન્સ્ટર

રોકી ગિલ (Lab)

હોર્નસી એન્ડ વૂડ ગ્રીન

નિમકો અલી (Women)

હડર્સફિલ્ડ

ઝુલ્ફીકાર અલી (LD)

માર્ટીન થોક્કુદુબીયાપ્પુ (Ind)

ઈલ્ફર્ડ સાઉથ

ફરીદ અહમદ (LD)

તારિક સઈદ (UKIP)

કેન ખાન (Friends)

કેનિલવર્થ એન્ડ સાઉથામ

બલ્લીસિંહ (Lab)

લેસ્ટર ઈસ્ટ

*કિથ વાઝ (Lab)

નિતેશ દવે (LD)

સુજાતા બારોટ (Ind)

લેસ્ટર સાઉથ

મીરા સોનેચા (C)

હરિશ બિશનાથસિંહ (LD)

લેસ્ટશાયર સાઉથ

શબ્બીર અસ્લમ (Lab)

લુટન સાઉથ

ઉજ્જવલ ઉબ (UKIP)

આબિદ અલી(Ind)

લુટન નોર્થ

રબી માર્ટીન્સ (LD

માન્ચેસ્ટર સેન્ટ્રલ

રાચેલ શાહ (Green)

માન્ચેસ્ટર ગોર્ટોન

મોહમ્મદ ખાન (Lab)

મેન્સફિલ્ડ

અનિતા પ્રભાકર (LD)

મેઓન વેલી

શીના કિંગ (Lab)

મિડલ્સબરો

દાઉદ ઈસ્લામ (LD)

મિલ્ટન કિન્સ સાઉથ

તાહિર મહેર (LD)

ન્યૂપોર્ટ ઈસ્ટ

નતાશા અશગર (C)

નદીમ અહમદ (ND)

ઓચિલ એન્ડ પર્થશાયર સાઉથ

*તસ્મીના અહમદ-શેખ (SNP)

ઓલ્ડ બેક્સલી એન્ડ સિડકપ

ફ્રેડી વાચ્છા (UKIP)

ઓલ્ડહામ ઈસ્ટ એન્ડ સેડલવર્થ

કાશિફ અલી (C)

પોપલાર એન્ડ લાઈમહાઉસ

ઓલિઉર રહેમાન (Ind)

પોર્ટ્સમથ નોર્થ

રુમાલ ખાન (Lab)

પટની

ડો. નીરજ પાટિલ (Lab)

રેડિંગ વેસ્ટ

*આલોક શર્મા (C)

રિચમન્ડ (યોર્ક્સ)

*રિશિ સુણાક (C)

શેફિલ્ડ બ્રાઈટસાઈડ એન્ડ હિલ્સબરો

મુઝફર રહેમાન (Soc Dem)

શેફિલ્ડ સેન્ટ્રલ

શફાક મોહમ્મદ (LD)

શેફિલ્ડ હિલી

જસપ્રીત ઓબેરોય (Soc Dem)

શેફિલ્ડ સાઉથ ઈસ્ટ

ઈશલીન ઓબેરોય (Soc Dem)

સ્લાઉ

ટાન ધેશી (Lab)

સાઉથ શિલ્ડઝ

ગીતાંજલિ ગોર્ડન (LD)

સ્ટોન

સામંથા પાંચેરી (Green)

સ્ટ્રેટફર્ડ-ઓન-એવોન

* નાધીમ ઝહાવી (C)

સરે ઈસ્ટ

હિતેશ ટેઈલર (Lab)

સટન એન્ડ ચીમ

આમના અહમદ (LD)

ટેલ્ફર્ડ

કુલદીપ સાહોટા (Lab)

ટ્યુકસબરી

મનજિન્દર કાંગ (Lab)

થાનેટ સાઉથ

રોશન આરા (Lab)

ટૂટિંગ

* ડો. રોશેના અલીન-ખાન (Lab)

ટ્વિકનહામ

* ડો. તાનિયા મેથિઆસ (C)

વોક્સૌલ

ગુલનાર હુસૈન (Green)

હારિની ઐયંગર (Women)

વેકફિલ્ડ

વાજ અલી (Ind)

વોલસાલ સાઉથ

* વેલેરી વાઝ (Lab)

વોરિંગ્ટન સાઉથ

ફૈઝલ રશિદ (Lab)

વોરવિક એન્ડ લેમિંગ્ટન

બોબ ધીલોન (UKIP)

વીલ્ડેન

* નસ ઘની (C)

વેલ્વીન હેટફિલ્ડ

અનવર મિંયા (Lab)

વેસ્ટન-સુપર-મેર

સુનૈલ બાસુ (Green)

વિગન

* લિસા નાન્દી (Lab)

વિલ્ટશાયર નોર્થ

પેડ્ડી સિંહ (UKIP)

વિમ્બલ્ડન

ઈમરાન ઉદ્દીન (Lab)

વિથામ

* પ્રીતિ પટેલ (C)

વોકિંગ

ઈમરાન અકબરઅલી (Ind)

વુલ્વરહેમ્પ્ટન સાઉથ વેસ્ટ

પોલ ઉપ્પલ (C)

વાયકોમ્બ

રફિક રાજા (Lab)

વ્યાર એન્ડ પ્રેસ્ટન નોર્થ વ્યાર ફોરેસ્ટ

શાઝુ મિંયા (LD)

-----------------------------

નોંધ-- * વર્તમાન સાંસદ

પાર્ટીનું નામઃ કન્ઝર્વેટિવ (C), લેબર (L), લિબ ડેમ (LD), ઈન્ડિપેન્ડન્ટ (Ind), ગ્રીન અને UKIP 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter