યુકેમાં જૂન 2023 અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો રહ્યો

Tuesday 04th July 2023 12:11 EDT
 
 

લંડનઃ ક્લાઇમેટ ચેન્જના પાપે યુકેમાં જૂન 2023 અત્યાર સુધીનો સૌથી ગરમ જૂન મહિનો નોંધાયો હતો. જૂન 1940 પછી યુકેમાં જૂન મહિનામાં સરેરાશ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું હતું. જૂન 1976માં સરેરાશ તાપમાન 14.9 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું.  જૂન 2023માં સરેરાશ તાપમાન 15.8 ડિગ્રી રહ્યું છે જૂનના તાપમાનની સરેરાશ કરતાં 2.5 ડિગ્રી ઊંચું રહ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, યુકેમાં સત્તાવાર રેકોર્ડ પર જૂન 2023 સૌથી ગરમ મહિનો રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter