યુનિવર્સિટી ડિગ્રીને લીધે ડેન્ટિસ્ટ્સની સૌથી વધુ આવક

Wednesday 01st August 2018 03:13 EDT
 

લંડનઃ યુનિવર્સિટી ડિગ્રીને લીધે ડેન્ટિસ્ટ્સ અને ઈકોનોમિસ્ટ્સની આવક સૌથી વધુ હોવાનું ઓફિસ ફોર ધ નેશનલ સ્ટેટિસ્ટિક્સા નવા આંકડામાં જણાયું હતું. તે મુજબ આ બન્ને વ્યવસાયમાં યુનિવર્સિટી અભ્યાસ પૂરો કર્યાના પાંચ વર્ષ બાદ ૩૭,૯૦૦થી ૪૭,૩૦૦ પાઉન્ડના મધ્યમ વેતનની અપેક્ષા રાખી શકાય. પરંતુ. જે લોકો મોટી રકમની આવકની આશામાં લોનો અભ્યાસ કરે છે તેઓ સરેરાશ ૨૫,૨૦૦ પાઉન્ડની વાર્ષિક આવક સુધી પહોંચી શકે છે.

સૌથી ઓછી આવકમાં ક્રિએટીવ આર્ટ્સ અને ડિઝાઈન ડિગ્રી ધરાવતા લોકોનો સમાવેસ થાય છે. તેમની વાર્ષિક આવક માત્ર ૨૦,૨૦૦ પાઉન્ડ હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter