લંડનઃ ટ્રાન્સપોર્ટ ફોર લંડને રાજ્યાશ્રયવાંચ્છુઓને સસ્તા પ્રવાસમાં મદદ કરવાની પ્રતિબદ્ધતા દોહરાવતા રાજ્યાશ્રયવાંચ્છુઓમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે. યુકેમાં આવતા માઇગ્રન્ટ્સને સહાય કરવાની ટીએફએલની જાહેરાત બાદ ઇસ્ટ લંડનમાં મેયરની કચેરી બહાર મોટી સંખ્યામાં રાજ્યાશ્રયવાંચ્છુઓ એકઠાં થયાં હતાં.