રોમા જીપ્સીઅો પોતાની બાળ લગ્નની પ્રણાલિકાને માટે જાણીતા છે. હવે રોમા જીપ્સીઅોના તરૂણ વયના કિશોર કિશોરીઅોના લગ્નો માટે રોધરહામ કુખ્યાત બન્યું છે. આ એજ રોધરહામ છે જ્યાં ૧૪૦૦ કિશોરીઅોને હવસખોરોએ નિશાન બનાવી હતી અને સરકારે આ માટે તપાસ પંચ નિમ્યું છે