લંડનના માર્ગ પર ફરતું દેખાયું બ્રિટનનું પહેલું રોબોટિક ડિલિવરી વ્હિકલ

Thursday 03rd December 2020 07:08 EST
 
 

બ્રિટનમાં પહેલી વખત રોબોટ દ્વારા પાર્સલની ડિલિવરી સિસ્ટમ શરૂ કરાઇ છે. લંડનમાં કાર-ગો નામના રોબોટ વ્હિકલ દ્વારા મેડિકલ સામગ્રીની ડિલિવરી કરાઇ હતી. આ ઇલેક્ટ્રિક રોબોટિક કાર ઓટોમેટેડ મેપ અને રૂટ ઉપર પ્રવાસ કરીને ઓછું વજન ધરાવતા માલસામાનની ડિલિવરી કરી આવે છે. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની મદદથી કાર્યરત હેચબેક કાર સાઇઝનો આ રોબો ૬૦ માઈલના અંતર સુધીમાં માલસામાનની  કોન્ટેક્ટ ફ્રી ડિલિવરી કરે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter