લંડનમાં તલવાર વડે હુમલો, બાળકનું મોત, બે પોલીસ સહિત 4ને ઇજા

Tuesday 30th April 2024 11:52 EDT
 
 

લંડનઃ નોર્થ ઇસ્ટ લંડનમાં હૈનોલ્ટ ટ્યુબ સ્ટેશન નજીક એક વ્યક્તિએ તલવાર વડે હુમલો કરતાં બે પોલીસ અધિકારી સહિત 6 વ્યક્તિને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત 13 વર્ષના બાળકનું મોત થયું હતું. પોલીસે 36 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. નજરે જોનારાએ જણાવ્યું હતું કે, આ વ્યક્તિએ પહેલા એક ઘર સાથે પોતાની કાર ટકરાવી દીધી હતી અને ત્યારબાદ આડેધડ તલવાર વીંઝવા લાગ્યો હતો. મેયર સાદિક ખાને આ હુમલાને ભયાનક ગણાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter