લંડનમાં ભારતીય દૂતાવાસ સામે પાકિસ્તાનીઓના દેખાવ

Tuesday 13th May 2025 11:09 EDT
 
 

લંડનઃ પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર ભારતની સ્ટ્રાઇક બાદ 7 મેના રોજ બ્રિટનમાં વસતા પાકિસ્તાનીઓ લંડન સ્થિત ભારતીય દૂતાવાસની બહાર એકઠાં થયાં હતાં અને પાકિસ્તાની ઝંડાઓ સાથે વી વોન્ટ પીસના નારા લગાવતા દેખાવ કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter