લંડનમાં મધરાત પછીની ટ્યુબ સેવાઓમાં વધારો કરવા વિચારણા

Tuesday 18th June 2024 11:52 EDT
 

લંડનઃ લંડનમાં મધરાત પછીની નાઇટ ટ્યુબ સેવાઓની સંખ્યામાં વધારો કરાશે તેવી જાહેરાત મેયર સાદિક ખાન કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટ ફોર લંડન રાતના સૌથી વ્યસ્ત સમય દરમિયાન નિયમિત રીતે વધુ ટ્યુબ સેવાઓ શરૂ કરવા માટ વિચારણા કરી રહી છે. હાલમાં નાઇટ ટ્યુબ વિક્ટોરિયા, જ્યુબિલી, સેન્ટ્રલસ પિકાડિલી અન નોર્ધન એમ  ૧૧ અંડરગ્રાઉન્ડ લાઇનમાંથી પાંચ પર ઓપરેશ કરી રહી છે. આ સેવાઓ શુક્રવાર અને શનિવારની રાત માટે જ હોય છે. હાલમાં નાઇટ ટ્યુબ નેટવર્કમાં મોટાભાગની ટ્યુબ દર  મિનિટે ઉપલબ્ધ બને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter