લિઝ ટ્રસને પંજાબની લવલી યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટથી સન્માનિત કરાયાં

Tuesday 13th January 2026 10:00 EST
 
 

લંડનઃ યુકેના પૂર્વ વડાં પ્રધાન લિઝ ટ્રસે નવી ઉભરી રહેલી વૈશ્વિક વ્યવસ્થામાં ભારતને કેન્દ્રવર્તી પરિબળ ગણાવ્યો છે. ભારતના પંજાબમાં ફગવારા સ્થિત લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ટ્રસને માનદ ડોક્ટરેટ ડિગ્રીથી સન્માનિત કરાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter