લેસ્ટરમાં સ્વીચ ઓન ઇવેન્ટની 40મી જયંતિની ઝળહળતી ઉજવણી

Tuesday 07th November 2023 12:57 EST
 

લંડનઃ લેસ્ટરમાં લાઇટ્સ સ્વીચ ઓન ઇવેન્ટની 40મી જયંતિ અને દીવાળીની ઉજવણી કરવા હજારો લોકો ઉમટી પડ્યાં હતાં. 5 નવેમ્બર રવિવારના રોજ ગોલ્ડન માઇલ 6000 લેમ્પથી ઝળહળી ઉઠ્યો હતો. 1983માં પહેલીવાર ડોરસેટ સ્ટ્રીટથી લોઘબરો રોડ સુધીના રસ્તા પર ભારતીય સમુદાયના સૌથી જૂના રહેવાસી દ્વારા લેમ્પ પ્રગટાવીને આ ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. આ વર્ષે આ ઇવેન્ટમાં 40,000 લોકોએ ભાગ લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter