લ્યૂટન એરપોર્ટ પર ભયાનક આગ, સંખ્યાબંધ ફ્લાઇટ રદ કરાઇ

Tuesday 17th October 2023 13:01 EDT
 
 

લંડનઃ ગત સોમવારે રાત્રે લંડનના લ્યૂટન એરપોર્ટના કાર પાર્કિંગમાં લાગેલી ભયાનક આગના કારણે મોટી સંખ્યામાં ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી હતી જેના કારણે 25000 કરતાં વધુ પ્રવાસીઓ અટવાઇ પડ્યાં હતાં. આગના કારણે ઇઝી જેટ, રાયનએર અને વિઝએરની 70 ફ્લાઇટ રદ કરાઇ હતી અને 50 જેટલી ફ્લાઇટને અન્યત્ર ડાયવર્ટ કરાઇ હતી. આગના કારણે ઇજાગ્રસ્ત થયેલાં ચાર ફાયર લાશ્કર અને એરપોર્ટના એક કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter