વડાપ્રધાન સ્ટાર્મરની છેલ્લી પ્રશ્નોત્તરી, રીવ્ઝની આંખોમાં આંસુ

Tuesday 21st July 2026 10:09 EDT
 
 

લંડનઃ વિદાય લઇ રહેલા વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ગત બુધવારે હાઉસ ઓફ કોમન્સમાં છેલ્લી પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હતો. સ્ટાર્મરની ક્રુર હકાલપટ્ટી છતાં લેબર સાંસદોએ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. આ પ્રસંગે ચાન્સેલર રીવ્ઝની આંખોમાં આંસુ આવી ગયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter