લંડનમાં 23 જૂનના શુક્રવારના રોજ હાઉસ ઓફ કોમન્સ ખાતે વર્લ્ડ તમિલ ઓર્ગેનાઇઝેશન અને ગ્લોબલ તમિલ ઇકોનોમિક કોન્ફરન્સ દ્વારા આયોજિત એચિવમેન્ટ એવોર્ડ્સ 2023માં લાઇફટાઇમ એચિવમેન્ટ કેટેગરીમાં એશિયન વોઇસ અને ગુજરાત સમાચારના ચેરમેન અને એડિટર ઇન ચીફ સી બી પટેલને સન્માનિત કરાયા તે સમયની ઝલક....


