વિના લાયસન્સ એચએમઓ ઓપરેટ કરવા માટે 17000 પાઉન્ડનો દંડ

Tuesday 06th August 2024 11:16 EDT
 

લંડનઃ બાન્સર્લીના લેન્ડ લોર્ડ હસન ફહરી અને તેમના બે મેનેજિંગ એજન્ટને વિના લાયસન્સે એચએમઓ ઓપરેટ કરવા માટે 17000 પાઉન્ડનો દંડ કરાયો છે. તેઓ દસ્તાવજો ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં અને ઇમ્પ્રુવમેન્ટ નોટિસનું પણ ઉલ્લંઘન કર્યું હતું. બાન્સર્લી કાઉન્સિલે ગોલ્ડ સ્ટ્રીટ સ્થિત પ્રોપર્ટીની મુલાકાત લીધી હતી અને તે વિના લાયસન્સે ઓપરેટ થતું એચએમઓ હોવાનું બહાર આવ્યું હતું. ટીમને પ્રોપર્ટીમાં મરામતના કેટલાક ગંભીર મામલા પણ જોવા મળ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter