વૈવિધ્યતાસભર લંડનઃ બ્રેન્ટમાં સૌથી વધુ ગુજરાતી ભાષીઓનો વસવાટ

ઇલિંગ, હિલિંગડન, હૌન્સલોમાં પંજાબી, કિંગ્સ્ટનમાં તામિલ અને ન્યૂહામમાં બંગાળીનો દબદબો

Wednesday 03rd January 2024 09:01 EST
 
 

લંડનઃ લંડન શહેર હવે સંપુર્ણ વૈવિધ્યતાસભર શહેર બની ચૂક્યું છે. લંડનમાં વસતા લાખો લોકોમાં 100 કરતાં વધુ ભાષાઓ બોલાય છે. લંડનમાં વિશ્વના તમામ હિસ્સામાંથી આવીને લોકો વસ્યાં છે. ઓએનએસના આંકડા પ્રમાણે લંડનના 32 બરોમાં અંગ્રેજી પછી બીજા ક્ર્મે બોલાતી ભાષાઓની વિગતો 2021ની વસતી ગણતરી પ્રમાણે જાહેર કરાઇ છે.

બોક્સ

કયા બરોમાં અંગ્રેજી પછી કઇ ભાષાનો સૌથી વધુ ઉપયોગ

-          બાર્કિંગ અને ડેગનહામ – રોમાનિયન – 4.78 ટકા

-          બાર્નેટ – પર્સિયન અથવા ફારસી –જ 2.25 ટકા

-          બેક્સલી – રોમાનિયન – 0.95 ટકા

-          બ્રેન્ટ – ગુજરાતી – 6.56 ટકા

-          બ્રોમલી – પોર્ટુગિઝ – 0.59 ટકા

-          કેમડેન – ફ્રેન્ચ – 2.22 ટકા

-          ક્રોયડોન – પોલિશ – 1.67 ટકા

-          ઇલિંગ – પંજાબી – 4.88 ટકા

-          એન્ફિલ્ડ – તુર્કિશ – 5.91 ટકા

-          ગ્રીનવિચ – નેપાળી – 2.11 ટકા

-          હેકની – તુર્કિશ- 3.21 ટકા

-          હેમરસ્મિથ અને ફુલહામ – ફ્રેન્ચ – 2.51 ટકા

-          હેરિંગે – તુર્કિશ – 3.76 ટકા

-          હેરો – રોમાનિયન – 7.54 ટકા

-          હેવરિંગ – રોમાનિયન – 2.28 ટકા

-          હિલિંગડન – પંજાબી – 4.65 ટકા

-          હૌન્સલો – પંજાબી – 4.71 ટકા

-          આઇલિંગટન – સ્પેનિશ – 2.22 ટકા

-          કેન્સિંગ્ટન અને ચેલ્સિયા – ફ્રેન્ચ – 3.37 ટકા

-          કિંગસ્ટન અપોન થેમ્સ – તામિલ – 1.6 ટકા

-          લામ્બેથ – સ્પેનિશ – 4.0 ટકા

-          લેવિશેમ – સ્પેનિશ – 2.36 ટકા

-          મેર્ટન – પોલિશ – 2.78 ટકા

-          ન્યૂહામ – બંગાળી – 6.36 ટકા

-          રેડબ્રિજ – રોમાનિયન – 4.31 ટકા

-          રિચમન્ડ – સ્પેનિશ – 0.9 ટકા

-          સાઉથવાર્ક – સ્પેનિશ – 4.37 ટકા

-          સટ્ટોન – તામિલ – 2.17 ટકા

-          ટાવર હેમલેટ્સ – બંગાળી – 10.97 ટકા

-          વાલ્થમ ફોરેસ્ટ – રોમાનિયન – 3.97 ટકા

-          વેન્ડ્સવર્થ - સ્પેનિશ – 1.9 ટકા

-          વેસ્ટમિન્સ્ટર – અરેબિક – 3.74 ટકા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter