શતમ્ જીવં શરદ: આર. ડી. પટેલ

Wednesday 05th August 2020 07:26 EDT
 
 

ઇસ્ટ આફ્રિકાના ટાન્ઝાનિયા જન્મેલા અને ક્રિકેટર તરીકે જાણીતા આર.ડી. પટેલ તા. ૫ ઓગષ્ટે ૮૫ વર્ષ પૂરાં કરી ૮૬માં પ્રવેશી રહ્યા છે. મૂળ નારના વતની આર.ડી. પટેલ ૧૯૫૪માં વડોદરાના અભ્યાકાળ દરમિયાન રણજી ટ્રોફી મેચ રમ્યા છે.ઉપરાં ૧૬ વર્ષની વયે જુનિયર ટેબલ ટેનિસમામ પણ ચેમ્પીયન બનેલા. તેઓ ૧૯૬૦માં  ઇસ્ટ આફ્રિકાના  ક્રિકેટ કેપ્ટન રહ્યા હતા એ વખતે મોમ્બાસામાં ઇંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી. ૧૯૬૫માં  ટાન્ઝાનિયાથી તેઓ ઓલ આફ્રિકા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ રમવા કેરો-ઇજીપ્ત ગયા હતા. એમનાં સદગત પત્ની મંગળાબહેન આફ્રિકામાં શિક્ષિકા હતાં. એમના બન્ને દીકરા હિતેશ અને પંકજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. R Dશતમ્ જીવો શરદ:


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter