લંડનઃ ઇમિગ્રેશન એડવાઇઝ ઓથોરિટી અને ઓફિસ ઓફ ધ ઇમિગ્રેશન સર્વિસિઝ કમિશ્નર દ્વારા પ્રતિબંધિત કરાયેલા ઇમિગ્રેશન એડવાઇઝર અને ઓર્ગેનાઇઝેશનોની યાદી જાહેર કરાઇ છે.
પ્રતિબંધિત વ્યક્તિ અને ઓર્ગેનાઇઝેશન
- આફ્રિકન લીગલ એડવાઇઝરી સર્વિસિઝ
- સામ્બા મ્વાની ગેમબામ્બા
- રિઝવાના જાવેદ
- અલ્પેશ પટેલ
- વિઝલો એસોસિએટ્સ લિમિટેડ
- કલ્પેશ કારિયા ઉર્ફે બોબી કારિયા
- માન્ચેસ્ટર લીગલ સર્વિસિઝ લિમિટેડ
- શાઝિયા રિયાઝ
સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ અને ઓર્ગેનાઇઝેશન
- આસિફ ઓમરખાઇલ (બ્રિટાનિયા લો ફર્મ લિમિટેડ)
- મોહમ્મદ તોએસેફ અફઝલ (ગ્લોબલ માઇગ્રેશન સોલ્યૂશન્સ યુકે લિમિટેડ)

