વડા પ્રધાન થેરેસા મેએ બ્રિટિશ પાર્લામેન્ટમાં સૌથી વધુ મતે પરાજ્ય મેળવવાનો રેકોર્ડ કર્યો છે. તેમણે બ્રેક્ઝિટ સમજૂતી માટે કરાયેલા મતદાનમાં ૪૩૨ વિરુદ્ધ ૨૦૨ મતથી કારમી હાર મેળવતા ૨૩૦ મત ઓછાં મેળવ્યાં હતા. અગાઉ, ૧૯૨૪માં વડા પ્રધાન મેકડોનાલ્ડે ૧૬૬ મતથી પરાજય મેળવ્યો હતો.
થેરેસા મે- (૨૦૧૯) ૨૩૦ મત
આર. મેકડોનાલ્ડ- (૧૯૨૪) ૧૬૬ મત
આર. મેકડોનાલ્ડ- (૧૯૨૪) ૧૬૧ મત
આર. મેકડોનાલ્ડ- (૧૯૨૪) ૧૪૦ મત
જે. કાલાહન- (૧૯૭૮) ૮૬ મત
હેરોલ્ડ વિલ્સન- (૧૯૭૫) ૮૩ મત
એસ. બાલ્ડવિન- (૧૯૨૪) ૭૭ મત
ડેવિડ કેમરન- (૨૦૧૪) ૭૫ મત
એસ. બાલ્ડવિન- (૧૯૨૪) ૭૨ મત
------------------------------------------------
બ્રેક્ઝિટ વોટનું પરિણામ
વિરુદ્ધમાં મત --- ૪૩૨
કન્ઝર્વેટિવ — ૧૧૮
લેબર — ૨૪૮
ડીયુપી — ૧૦
સ્કોટિશ નેશનલ — ૩૫
એલડી — ૧૧
અપક્ષ — ૦૫
ગ્રીન પાર્ટી — ૦૧
પીસી -- ૦૪
----------------------------------
તરફેણમાં મત---- ૨૦૨
કન્ઝર્વેટિવ -- ૧૯૬
લેબર -- ૦૩
અપક્ષ — ૦૩

